Himalkumar Patel Profile Photo
1996 Himalkumar 2026

Himalkumar Patel

Oct 6, 1996 — Aug 24, 2026

Himalkumar Mehulkumar Patel, age 29, passed away on August 24, 2026, in Denison, Iowa.

Himalkumar was born on October 6, 1996, in Ranip, Gujarat, India, to Dipikaben and Mehulkumar Patel.

In 2007, he moved to the United States with his family. He achieved his Bachelors in Business Administration from Kennesaw State University in 2018. He was deeply loved by his family and close friends. His memory will live on in the hearts.

He enjoyed sports, cricket, spending time with friends. He was a loving brother, son and an even better friend.

He is survived by his parents, Dipikaben and Mehulkumar Patel; his sister, Khushi Steichen; his brother-in-law, Aaron Steichen as well as extended family members and countless dear friends both in the United States and India.

Prayer service will be held on Saturday, August 29, 2026 4:00-5:00pm at Hoy Kilnsoki Funeral Home, in Council Bluffs, Iowa.

Funeral service will begin at 9:00am at Hoy Kilnoski Funeral Home in Council Bluffs, Iowa on Sunday, August 30, 2026.

હિમલકુમાર પટેલ

6 ઑક્ટોબર, 1996 - 24 ઑગસ્ટ, 2026

હિમલકુમાર મેહુલકુમાર પટેલ, ઉંમર 29 વર્ષ, 24 ઑગસ્ટ, 2026ના રોજ ડેનિસન, આયોવામાં અવસાન પામ્યા.

હિમલકુમારનો જન્મ 6 ઑક્ટોબર, 1996ના રોજ રાણીપ, ગુજરાત, ભારતમાં દીપિકાબેન અને મેહુલકુમાર પટેલના ઘરે થયો હતો.

વર્ષ 2007માં તેઓ પોતાના પરિવાર સાથે અમેરિકા આવ્યા હતા. તેમણે 2018માં કેનેસો સ્ટેટ યુનિવર્સિટીમાંથી બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં બેચલર ડિગ્રી મેળવી હતી. તેઓ તેમના પરિવાર અને નજીકના મિત્રો માટે ખૂબ જ પ્રિય હતા. તેમની યાદ હંમેશા સૌના હૃદયમાં જીવંત રહેશે.

તેમને રમતગમત, ક્રિકેટ અને મિત્રો સાથે સમય પસાર કરવાનો ખૂબ શોખ હતો. તેઓ એક પ્રેમાળ ભાઈ, પ્રિય પુત્ર અને તેનાથી પણ વધુ સારા મિત્ર હતા.

તેમના પરિવારમાં તેમના માતા-પિતા દીપિકાબેન અને મેહુલકુમાર પટેલ; બહેન ખુશી સ્ટેઇચેન; બનેવી એરોન સ્ટેઇચેન તેમજ અમેરિકા અને ભારત બંને દેશોમાં રહેતા વિસ્તૃત પરિવારના સભ્યો અને અસંખ્ય પ્રિય મિત્રોનો સમાવેશ થાય છે.

Service Schedule

Upcoming Services

Prayer Service

Saturday, August 29, 2026

4:00 - 5:00 pm (Central time)

Hoy-Kilnoski Funeral Home and Crematory

1221 N 16th St, Council Bluffs, IA 51501

Get Directions

Enter your phone number above to have directions sent via text. Standard text messaging rates apply.

Funeral Service

Sunday, August 30, 2026

9:00 am - 12:00 pm (Central time)

Get Directions

Enter your phone number above to have directions sent via text. Standard text messaging rates apply.

Guestbook

Visits: 250

This site is protected by reCAPTCHA and the
Google Privacy Policy and Terms of Service apply.

Service map data © OpenStreetMap contributors